શાસ્ત્રોમાં માં મેલડી ને ન્યાયના દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માં મેલડી વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. એવું માનવામાં આવે છે.
માં મેલડી ક્રોધિત થાય છે તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ જે વ્યક્તિ પાર માં મેલડી પ્રસન્ન થાય છે ત્યારે તેના જીવનમાં ક્યારેય ધન, કીર્તિ અને કીર્તિની કમી નથી આવતી.
જે પણ વ્યક્તિ પર માં મેલડી પ્રસન્ન થાય છે તેના જીવનમાં ક્યારેય ધન, કીર્તિ અને કીર્તિમાં કમી નથી આવતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ પર માં મેલડીની કૃપા થાય છે અથવા તે થવાનું હોય છે ત્યારે વ્યક્તિને કોઈને કોઈ સંકેત મળવા લાગે છે.
કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
મેષ રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
લવ લાઈફમાં મધુરતા જાળવી રાખવા માટે તમારે તમારા મૂડ પર નિયંત્રણ રાખવું પડશે. નવું વાહન ખરીદવાની સંભાવના છે. તમારામાંથી કેટલાક વિદેશ જવાની સંભાવના છે.
તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘર ના કોઈ મોટા થી ધન સંચિત કરવા ની સલાહ લો.
વૃષભ રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
રોકાણ સંબંધિત કાર્યો માટે સમય શુભ રહેશે. તમારું વ્યક્તિત્વ સુધરશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવાની યોજના બનાવી શકો છો.
માનસિક તણાવ ઓછો થશે. ભાગ્યનો વિજય થશે. હનુમાનજીની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
મિથુન રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. સર્જનાત્મક કાર્ય તરફ તમારો ઝુકાવ વધુ રહેશે. તમે પ્રતિકૂળતાનો સામનો કરી શકશો. લોકો તમારા સારા સ્વભાવની પ્રશંસા કરશે. કોઈ જૂનું નુકસાન ભરપાઈ થઈ શકે છે.
જીવનસાથી સાથે વાર્તાલાભ માં થશે. ઘર પરિવાર માં શાંતિ નો માહોલ બનિયો રહશે અને લાંબા સમય થી અટકેલ કાર્ય પુરા થશે. અને પેસા ની લેવડ દેવડ પુરી થશે.
કર્ક રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
નવા મિત્રો બાનવી શકો એમ છો. તમે તમારા દેવામાંથી મુકત થશો ,આ રાશિવાળા લોકોને કામમાં વિશેષ લાભ મળશે, તમને વેપાર, નોકરી અને શિક્ષણના તમામ ક્ષેત્રોમાં સારા પરિણામો મળશે, તમારા દ્વારા બનાવેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે.
ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. કામના સ્થાળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે. વ્યર્થ વાદ-વિવાદ માં આજે ખાલી સમય બગડી શકે છે, જે તમને દિવસ ના અંતે નિરાશ કરશે.
સિંહ રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો.
તમને કાર્યસ્થળ પર વરિષ્ઠોનો સંપૂર્ણ સહયોગ મળશે, કોઈ અધૂરી ઈચ્છા તમારાથી પરિપૂર્ણ થઈ શકે છે.પરિવારમાં તમારું મહત્વ વધી શકે છે.
કન્યા રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
જો તમે કોઈ સફર પર જઈ રહ્યા છો, તો પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. ધંધામાં તમને મિશ્ર ફળ મળશે. ભાગીદારોને પૂર્ણ સહયોગ મળશે. માર્કેટિંગના લોકોએ તેમના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
સ્થાવર મિલકતને લગતી બાબતોમાં તમારે સમજદારીથી કાર્ય કરવાની જરૂર છે. કોઈ પણ કામમાં દોડાદોડ ન કરો, નહીં તો ભારે ચુકવણી કરવામાં આવશે
ધનુ રાશિ:કોમેન્ટમાં જય માં મેલડી જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
જેઓ વિદ્યાર્થી વર્ગના છે તેઓને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે, તમને તમારા વ્યવસાયમાં નફાકારક સમાધાન થઈ શકે છે, તમારા વ્યવસાયમાં વિસ્તરણની સંભાવનાઓ બની રહી છે.
કાર્યક્ષેત્રમાં સારી તકો મળશે, તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા સમાચાર સાંભળવા મળશે.પ્રમોશન અને પગાર વધારાની પણ સંભાવના છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.