કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
હિન્દુઓના શ્રાવણ મહીનો શરૂ થઈ ગયો છે પણ ગુજરાતીઓનો શ્રાવણ મહીનો 29 જુલાઈથી શરૂ થશે.
ભગવાન શિવને પ્રિય શ્રાવણ મહિનો થોડા દિવસ પછી શરૂ થશે. આ મહિનામાં તમે ભોલેનાથની સાથે મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો.
કેટલીક રાશિના લોકો ખૂબ જ નિર્ભય અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આ રાશિના લોકો ભલે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય અથવા ગરીબ પરિવારમાં જન્મેલા કેમ ન હોય. પરંતુ પોતાની લગનથી એક દિવસ તેઓ ચોક્કસપણે ધનવાન બની જાય છે. તેમની પાસે ઘણી સંપત્તિ રહે છે અને માતા લક્ષ્મી આ રાશિઓને સાથ આપે છે. તેમના પર મા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે. તો ચાલો જાણીએ કઈ એવી રાશિઓ છે જેના પર ભોલેનાથની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વરસે છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
ચાંદી કે તાંબાનુ ત્રિશૂળ-
ઘરના હૉલમાં ચાંદી કે તાંબાનુ ત્રિશૂળની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે.
રૂદ્રાક્ષ-
રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
ડમરૂ-
બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ પ્રકારની નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડતો નથી અને તેણે દરેક કામમાં સફળતા મળે છે.ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને કબાટ કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે.
પાણીથી ભરેલો તાંબાનો લોટો-
ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યો રહે છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
સર્પ-
ભગવાન શિવના ગળામાં સર્પરાજ હમેશા તેમની પાસે રહે છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામમાં અવરોધ દૂર થઈ જાય છે. તેથી શ્રાવણ માસના પ્રથમ દિવસે ચાંદીના નાગ-નાગણનુ જોડું ઘરમાં લાવીને રાખવું. દરેક દિવસ પૂજન કરવું અને શ્રાવણના અંતિમ દિવસે તેને કોઈ શિવ મંદિરમાં જઈને મૂકી દો. આ પ્રયોગ તમને પિતૃ દોષ અને કાળ સર્પ યોગમાં રાહત આપે છે.
ચાંદીની ડબ્બીમાં રાખ-
કોઈ પણ શિવ મંદિરથી રાખ લઈને તેને ચાંદીની નવી ડબ્બીમાં રાખવી. આખો મહીનો તેને પૂજનમાં શામેલ કરવી અને ત્યારબાદ તિજોરીમાં મૂકી દો. સમૃદ્ધિ માટે આ અચૂક પ્રયોગ છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
ચાંદીનુ કડું-
ભગવાન શિવ પગમાં ચાંદીનુ કડું ધારણ કરે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે આ લાવીને રાખવાથી તીર્થયાત્રા અને વિદેશ યાત્રાના શુભ યોગ બને છે.
ચાંદીનો ચંદ્ર કે મણકો-
ભગવાન શિવના માથા પર ચંદ્રમા વિરાજિત છે. તેથી શ્રાવણ મહીનાના પ્રથમ દિવસે ચાંદીના ચંદ્ર દેવ લાવીને પૂજનમાં મૂકવો જો શકય હોય તો સાચો મોતી પણ લાવી શકો છો. મોતી ચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. તેને લાવવાથી ચંદ્ર ગ્રહની શાંતિ તો થાય હોય છે સાથે જ મન પણ મજબૂત થાય છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
ચાંદીનુ બિલ્વ પત્ર–
આપણે આખો શ્રાવણ મહીનો શિવને બિલ્વ પત્ર અર્પિત કરીએ છે. પણ ઘણી વાર શુદ્ધ અખંડિત બિલ્વપત્ર મળવું શકય હોતુ નથી.
તેથી ચાંદીનુ પાતળું બિલીપત્ર લાવીને દરરોજ શિવજીને અર્પિત કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે અને ઘરમાં શુભ કાર્યોના સંયોગ બને છે.
કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.