209 વર્ષે મેલડીમાં ની કૃપાથી આજે સાંજે બની રહ્યો છે સૌથી મોટો રાજયોગ , આ રાશિઓનું ખુલશે ભાગ્ય ,મળશે સારા સમાચાર , બનશે અબજોપતિ….

મેષ : જે કામ હાથમાં લેશો, તેમાં તમને સફળતા મળશે. સંપૂર્ણ સહકાર અને સંસાધનોના મેળથી યોજનાઓ સફળ કરશો. કોઈ રચનાત્મક કાર્ય કે મોટા આયોજનને દિશા આપશો. અંગત સંબંધોમાં પ્રેમ રહેશે. વિરોધાભાસી વિચારોના સમર્થનથી દુર રહો. કટ્ટરપંથી વિચારો વાળા યુવકથી દુર રહો. પુત્ર અથવા કોઈ બીજા નજીકના યુવાનો સ્વતંત્ર યાત્રા માટે તૈયાર છે. તમારી પકડ ઢીલી કરવા અને સામાન્ય વલણ અપનાવવાની જરૂર છે.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

વૃષભ : દિનચર્યા સતત વ્યસ્ત રહેશે. ધીરજ અને પરિશ્રમથી વ્યવસાયિક લક્ષ્ય પ્રાપ્ત કરશો. કુદરતી અને વૈકલ્પિક ઉપચારથી તમારા અને કુટુંબની આરોગ્ય સમસ્યા ઉકેલાશે. અભીવાહકોની દેખરેખ અને સંતાનને માર્ગદર્શન અને પ્રેમની જરૂર રહેશે. કુટુંબ અને મિત્રો સાથે રોડ રસ્તે પ્રવાસ કરી શકો છો. કાર્યક્ષેત્ર ઉપર દુર્ભાવના રાખવા વાળા વ્યક્તિથી દુર રહો. અભિરુચિની કામગીરીઓમાં ભાગીદારીથી તાજગી અનુભવશો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

મિથુન : જીવનમાં સ્થિરતા, સંતુલન અને ભૌતિક લાભની સ્થિતિ ઉભી થશે. પરિસ્થિતિઓનો સારી રીતે સામનો કરશો. વ્યવસાય અને ભાવનાઓમાં ઉતાર ચડાવનો અનુભવ કરશો. જુદા જુદા કાર્યો પુરા કરીને નવી ઉર્જા અનુભવશો. કાર્યક્ષેત્ર ઉપર અવિશ્વસનીય વ્યક્તિથી દુર રહો. ભાવનાત્મક સંબંધોમાં પરિવર્તન આવશે. કોઈ પ્રકારની માથાકૂટ કરવાને બદલે આત્મચિંતન કરવું સારું રહેશે. આરોગ્યની બાબતમાં બેદરકારી ન રાખો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

કર્ક : સ્વજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણ માણશો. અંગત સંબંધોને પ્રતિબદ્ધતાથી મજબુતી આપશો. મુલાકાતોથી સંબંધોમાં સુધારો કરવાના પ્રયત્ન કરશો. કોઈ ખાસ પ્રવાસનું આયોજન કરવામાં વ્યસ્ત રહેશો. વ્યવસાયિક કાર્યોમાં સફળતા મળશે. કોઈ વિશેષ કાર્યને સારી રીતે પુરા કરવાથી પ્રતિષ્ઠા અને નવી તકોની પ્રાપ્તિ થશે. સુખ સુવિધાની વસ્તુમાં રોકાણથી જીવનશૈલી સારી રહેશે.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

સિંહ : કાર્યક્ષેત્ર ઉપર મુશ્કેલીઓનો કુશળતાપૂર્વક સામનો કરશો. લાંબા સમયના સંઘર્ષ અને તણાવ પછી લક્ષ્ય પ્રાપ્ત થશે. જુદા જુદા કાર્યો અને ગેરસમજણના વાતાવરણમાં તાર્કિક દ્રષ્ટિકોણ અને માનસિક સ્પષ્ટતા જાળવી રાખો. અહંકારથી દુર રહો. ધ્યાનના માધ્યમથી સત્ય સમજો. કુંભ રાશીના વ્યક્તિને તમારા સહકારની જરૂર રહેશે. અંગત સંબંધોનો ઉકેલ માથાકૂટને બદલે પ્રેમ, સમજણ અને સમાધાનથી સંભવ છે.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

કન્યા : ધંધાકીય ભાગીદારી મજબુત બનશે. અંગત સંબંધોને પ્રતિબદ્ધતાથી મજબુતી મળશે. લગ્નના યોગ બનશે. કાર્યોમાં વધુ વ્યસ્ત રહેશો. જીવન કોઈ ઉદ્યમ નથી, પણ તેમાં આનંદની ગતિ શોધવાનો પ્રયત્ન કરો. પ્રવાસના યોગ ઉભા થઇ શકે છે. કૌટુંબિક અને વ્યાવસાયિક બાબતોમાં શરુઆતના વિરોધ પછી સફળતા મળશે. કોઈ લાંબી બીમારીથી છુટકારો મળશે. પ્રતિષ્ઠા અને સ્થિરતા જળવાઈ રહેશે. ધ્યાન અને યોગ કરો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

તુલા : અધૂરા રહેલા કાર્યો સુધારીને વ્યાવસાયિક કાર્ય પુરા કરશો. નવી તકો પ્રાપ્ત કરશો. અંગત સંબધોને પ્રતિબદ્ધતાથી મજબુતી મળશે. આર્થિક બાબતો ઈચ્છામુજબ હલ થશે. ભૂતકાળની બાબતોનો સમજદારીથી ઉકેલ લાવો. ત્વરિત નિર્ણય લેવાથી દુર રહો. અંગત અને વ્યાવસાયિક જીવન સાથે જોડાયેલા નિર્ણય લેતી વખતે મન અને મગજ વચ્ચે મુંઝવણ અનુભવી શકો છો. લોકોને તમારી ઉપર છવાઈ જવા ન દો. સાહસી દ્રષ્ટિકોણ આગળ લઇ જશે.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

વૃશ્ચિક : નવી તકો અને કાર્યોના માધ્યમથી રચનાત્મકતા સામે આવશે. બધું પોતે સંભાળવાને બદલે જવાબદારીની વહેંચણી કરવી સારી રહેશે. ધંધાકીય ભાગીદારી લાભદાયક સાબિત થશે. અંગત સંબંધોમાં ખટાશ ઉત્પન થઇ શકે છે. વાયદા કરતા પહેલા પ્રાથમિકતાઓ ઉપર ધ્યાન આપો. શારીરિક અને માનિસ તણાવથી દુર રહો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

ધનુ : ઘર અને કાર્યક્ષેત્ર ઉપર સલાહકારની ભૂમિકા ભજવશો. કોઈ પણ કાર્યને સારી રીતે પૂર્ણ કરવું તમારી પ્રવુત્તિ છે. વધારાની જવાબદારીઓ સ્વીકાર કરશો. પ્રકૃતિના સાનિધ્યમાં સમય પસાર કરવાનો લાભ મળશે. કારણ વગરના સંબંધોને હ્રદયમાં સ્થાન આપશો. ભાવનાત્મક રીતે આઘાત અનુભવી શકો છો. રચનાત્મકતાનું પ્રદર્શન કરશો. અઠવાડિયાના અંતમાં નવા અને જુના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

મકર : અંગત અને વ્યાવસાયિક જીવનમાં સત્ય જાણ્યા પછી સમજદારીનો પરિચય આપો. દગા પાછળનું સત્ય જાણીને તેને જતુ કરવામાં તકલીફ અનુભવશો. તમારી પાસે ઉત્તમ યોજનાઓ અને વિચાર છે. કાર્યક્ષેત્ર ઉપર નવી શરુઆત કરશો. પ્રવાસનો યોગ ઉભો થશે. કારકિર્દી સાથે જોડાયેલા નિર્ણય સ્વતંત્ર રીતે લેવાની દિશામાં આગળ વધો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

કુંભ : કોઈ પણ નિર્ણય લેતા પહેલા મન અને મગજ બંનેનું સાંભળો. ભાવુક હ્રદય તમને સત્ય જોવાથી રોકે છે. અંગત સંબંધોમાં પ્રેમ રહેશે. બીજા લોકો પ્રત્યે તમે પ્રેમાળ અને ઉદાર છો, પણ તમારા સત્ય પ્રત્યે નિષ્ઠાવાન રહેવું જરૂરી છે. ઘર અને કાર્યક્ષેત્ર ઉપર કોઈ ઉપર આધારિત ન રહેશો. બધા સાથે મળીને કામ કરશો તો સફળતા મળશે. સંવેદનશીલતા, કરુણા અને અંતરમનની શક્તિ પ્રત્યેક અડચણો દુર કરશે.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

મીન : જીવનમાં કેન્દ્રિત રહેવું અને સંતુલન જાળવી રાખવાની જરૂર છે. ખાવા પીવા અને કામના વધારાથી દુર રહો. અંગત સંબંધોમાં વધુ પડતી ભાવનાત્મકતા સમસ્યા ઉભી કરી શકે છે. ભાવનાત્મક અસુરક્ષા પરેશાન કરી શકે છે, પણ છેલ્લે એવું અનુભવશો કે વર્તમાન ક્ષણોના આંનંદ સાથે જીવવું જ સારું છે. મર્યાદામાંથી મુક્ત થઈને વિકાસ યાત્રા શરુ કરશો.કોમેન્ટ બોક્સમાં “જય મેલડી માં” લખો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *