700 વર્ષ જૂનું મંદિર નું રહસ્ય જાણો રાજપીપળા હરસિધ્ધિ માતાજી નો ઇતિહાસ…

700 વર્ષ જૂનું મંદિર નું રહસ્ય જાણો રાજપીપળા હરસિધ્ધિ માતાજી નો ઇતિહાસ…

નર્મદાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરમાં પણ દર વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.

માતાજીના આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો રાજપીપળા એક રાજવી શહેર ગણાય છે. આઝદી પહેલા, આ શહેર નાંદોદ તરીકે જાણીતું હતું, જે નાંદોદ પર ગોહિલ વંશના રાજાઓનું રાજ્ય હતું. લોકવાયકા મુજબ તેને વિક્રમ સંવત કહે છે.

એ રાજા વિક્રમાદિત્યના વંશજો રાજપીપળામાં રાજ કરતા હતા. તેમના વંશજ ઉજ્જૈનના રાજા વેરીસાલજી મહારાજા પણ રાજપીપળાની ગાદીના વારસદાર હોવાથી એવી દંતકથા છે કે ઉજ્જૈનના રહેવાસી મા હરસિદ્ધિ વિક્રમ સવંત 1657ની આઠમ અને મંગળવારે રાજપીપળા લઈને આવ્યા હતા.

આ મુજબ 419. -વર્ષ જૂની વાર્તા, વાસ્તવિક મા હરસિદ્ધિ આજે પણ ઉજ્જૈન અને રાજપીપળામાં રાજ કરે છે. અહીં પ્રથમ નવ દિવસ ભાતીગળ મેળો ભરાય છે.

ભારત એક માત્ર એવો દેશ છે જેમાં વિવિધ ધર્મના લોકો છે. આપણા દેશમાં ઘણા પૌરાણિક મંદિરો છે, દરેક મંદિરમાં તીર્થયાત્રીઓ ભગવાનના દર્શન કરવા આવે છે, અને ભગવાન તીર્થયાત્રીઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોનું કહેવું છે કે અહીં આ મંદિરમાં દરેક ભક્તોની શ્રદ્ધા પૂર્ણ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *