નિયમિત કરો આ મંત્રનો જાપ, થશે જીવનની સમસ્યાઓ દૂર , સુખ સમૃદ્ધિમાં થશે વધારો…
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગ્રહોની અશુભ સ્થિતિના કારણે જીવનમાં મુશ્કેલીઓ અને અસફળતાનો સામનો કરવો પડે છે.ગ્રહોના ખરાબ પ્રભાવથી બચવા યોગ્ય ઉપાય કરવામાં આવે તો જીવનમાંથી મુશ્કેલીઓ ઓછી થતી જાય છે, તેમજ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
જો તમે પણ જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો, જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાંક એવા મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે. જેનો જાપ કરવાથી દરેક સમસ્યામાંથી છૂટકારો મળશે અને થશે ધનલાભ.
ધંધામાં વૃદ્ધિ લાવવા માટે:
विश्व भरण पोषण कर जोई,
ताकर नाम भरत अस होई
कवन सो काज कठिन जग माही
जो नहीं होई तात तुम्ह पाही
વિદ્યાર્થીને અભ્યાસમાં કે પરીક્ષામાં સફળતા માટે
ऊं गं गणपतयै नम:
बुद्धिहीन तनु जानि के सुमिरो पवन कुमार।
बल बुद्धि विद्या देहु मम हरो क्लेश विकार।।
નોકરી ,ધંધામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ત્રણ અથવા અગિયાર વખત ‘ॐ गं गणपतये नम’ મંત્રનો જાપ કરવો
આ ઉપરાંત જે વ્યક્તિના લગ્ન થતાં ન હોય તેણે લાલ ચંદનની માળાથી ॐ ह्रीं गौर्ये नमः’ મંત્રનો જાપ કરો, 11 માળા કરવી જોઈએ.
– લગ્ન જીવનમાં ઝગડા થતા હોય અને બરાબર ન ચાલતુ હોય તો મહિલાએ રુદ્રાક્ષની માળાથી ‘ॐ पार्वतीपतये नमः’ મંત્રનો જાપ કરવો અને પુરુષે ‘नमः शिवाय’ મંત્રનો જાપ કરવો.
લગ્ન થઈ ગયા હોય પરંતુ વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવતી હોય અને પતિ-પત્ની વચ્ચે ઝગડો રહેતો હોય તો મહિલાઓએ રુદ્રાક્ષની માળાથી ॐ पार्वतीपतये नम: મંત્રની 11 માળા રોજ કરવી. પુરુષે ‘नमः शिवाय’ મંત્રનો જાપ કરવો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.